જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દૂરવર્તી શિક્ષણ માટે ના સંશોધન ના ડેટા નાખવા માટે નીચે આપેલ એક્ષ્કેલ શીટ નો ઉપયોગ કરશો. ડેટા શીટ મેળવવા માટે અહી ક્લિક કરશો. આભાર
Posts
Showing posts from January, 2012
- Get link
- X
- Other Apps
ALHF ;+GF VHDFIXL 5F9I5]:TSMGL TF,LDG]\ VFIMHG 5|F\lTH TF,]SFGF S], lX1FSMGL ;\bIF o *__ sALVFZ;L SMP VMPzL wJFZF D/[,f 5|F\lTH TF,]SFDF\ SFI"ZT ;LVFZ;LGL ;\bIF o !& ;LVFZ;L TF,LD NZdIFG SFD SZGFZ VFZP5LPGL ;\bIF o #_ TASSF o Z 5|YD TASSFG]\ VFIMHG hMGG]\ GFD ;MGF;6 AL8 5|F\lTH AL8 5MU,] :Y/ ;MGF;6 5|FP XF/F VDLG5]ZF 5|FP XF/F 5MU,] 5|FP XF/F JUM"GL ...
- Get link
- X
- Other Apps
અભિનંદન ભારત સરકાર ના કેન્દ્રિય મુલ્કી સેવા સંસ્કૃતિક અને ક્રીડા સંસ્થાન, નવી દિલ્હી ના ઉપક્રમે કેરલા ખાતે તા. ૨૭/૧૨/૧૧ થી ૨૯/૧૨/૧૧ દરમ્યાન અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા માં જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના વ્યાખ્યાતા ઉષાબેન આર ગામીત ની પસંદગી થયેલ અને કેરલા ખાતે સ્પર્ધા માં ૫૦ મીટર બેક સ્ટોક, ૧૦૦ મીટર બેક સ્ટોક, ૨૦૦ મીટર બેક સ્ટોક માં ભાગ લીધેલ જેમાં ત્રણેય ઇવેન્ટ માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જે બદલ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પરિવાર અભિનંદન પાઠવે છે.