અભિનંદન ભારત સરકાર ના કેન્દ્રિય મુલ્કી સેવા સંસ્કૃતિક અને ક્રીડા સંસ્થાન, નવી દિલ્હી ના ઉપક્રમે કેરલા ખાતે તા. ૨૭/૧૨/૧૧ થી ૨૯/૧૨/૧૧ દરમ્યાન અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા માં જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના વ્યાખ્યાતા ઉષાબેન આર ગામીત ની પસંદગી થયેલ અને કેરલા ખાતે સ્પર્ધા માં ૫૦ મીટર બેક સ્ટોક, ૧૦૦ મીટર બેક સ્ટોક, ૨૦૦ મીટર બેક સ્ટોક માં ભાગ લીધેલ જેમાં ત્રણેય ઇવેન્ટ માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જે બદલ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પરિવાર અભિનંદન પાઠવે છે.
Comments