Posts

Showing posts from January, 2012
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દૂરવર્તી શિક્ષણ માટે ના સંશોધન ના ડેટા નાખવા માટે નીચે આપેલ એક્ષ્કેલ શીટ નો ઉપયોગ કરશો. ડેટા શીટ મેળવવા માટે અહી ક્લિક કરશો.  આભાર 
બીજા સત્ર ના પાઠ્ય પુસ્તકો ની તાલીમ કેટલાક ઉપયોગી પ્રેઝન્ટેશન ૧. IN THE BAZAR OF HYDRABAD - BY DARSHANABEN (BRP-ENGLISH) આપ પણ જો બીજા પ્રેઝન્ટેશન  અહી મુકવા માંગતા હોવ તો ઈ-મેઈલ કરશો.  dietidar@yahoo.co.in પર
બીજા સત્ર ના પાઠ્ય પુસ્તક તાલીમ ના કેટલાક અંશો જીલ્લા શિક્ષણ અને તાલીન ભવન, ઇડર
ALHF ;+GF VHDFIXL 5F9I5]:TSMGL TF,LDG]\ VFIMHG 5|F\lTH TF,]SFGF S], lX1FSMGL ;\bIF                     o *__ sALVFZ;L SMP VMPzL wJFZF D/[,f 5|F\lTH TF,]SFDF\ SFI"ZT ;LVFZ;LGL ;\bIF           o !& ;LVFZ;L TF,LD NZdIFG SFD SZGFZ VFZP5LPGL ;\bIF       o #_ TASSF                                                              o Z 5|YD TASSFG]\ VFIMHG hMGG]\ GFD ;MGF;6 AL8 5|F\lTH AL8 5MU,] :Y/ ;MGF;6 5|FP XF/F VDLG5]ZF 5|FP XF/F 5MU,] 5|FP XF/F JUM"GL ;\bIF # # # TFZLB _*4_)4!_v_!v!Z _*4_)4!_v_!v!Z _*4_)4!_v_!v!Z ;DI !_o#­_ YL 5o__ !_o#­_ YL 5o__ !_o#­_ YL 5o__ lX1FSMGL ;\bIF !Z_ V\NFH[ !Z_ V\NFH[ !Z_ V\NFH[ VFZP 5LP GL ;\bIF !_ ) !! JU" ;\RF,SzLG]\ GFD 0MP lGQFFNEF. VMhF zL EFU"JEF. 9SSZ 0M UF{ZF\U jIF; lX1FSMGF WMZ6 3MZ6 ! YL 5
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ,  ઇડર  ઝોન કક્ષા ના રમતોત્સવ ની ફાઈનલ  એન્ટ્રી  જાણવા માટે અહી ક્લિક કરો.  પરિપત્ર  ઝોન કક્ષા માટે ફાઈનલ એન્ટ્રીઓ  ડાયટ, ઇડર 
Image
અભિનંદન ભારત સરકાર ના કેન્દ્રિય મુલ્કી સેવા સંસ્કૃતિક અને ક્રીડા સંસ્થાન, નવી દિલ્હી ના ઉપક્રમે કેરલા ખાતે તા. ૨૭/૧૨/૧૧ થી ૨૯/૧૨/૧૧ દરમ્યાન અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા માં જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના વ્યાખ્યાતા ઉષાબેન આર ગામીત ની પસંદગી થયેલ અને કેરલા ખાતે સ્પર્ધા માં ૫૦ મીટર બેક સ્ટોક, ૧૦૦ મીટર બેક સ્ટોક, ૨૦૦ મીટર બેક સ્ટોક માં ભાગ લીધેલ જેમાં ત્રણેય ઇવેન્ટ માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જે બદલ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પરિવાર અભિનંદન પાઠવે છે. 
જીલ્લા કક્ષા ના રમતોત્સવ નું પરિણામ  પરિણામ મેળવવા માટે અહી ક્લિક કરો આભાર
Image
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર પ્રાચાર્ય શ્રી ની નિમણુક અંગે