Posts

Showing posts from April, 2011
આચાર્યશ્રી પી.ટી.સી. કોલેજ તમામ આપની સંસ્થા ના તાલીમાર્થી ઓ ની રીસીપ્ટ ડાયટમાંથી ૧૮/૦૪/૧૧ સોમવાર ના રોજ ૧૧-૩૦ કલાક પછી મેળવી લેશો. આ માટે આપની સંસ્થાના  પ્રતિનિધિ ને ઓથોરીતી લેટર સાથે મોકલશો. તારીખ - ૧૮/૦૪/૧૧ સમય   -  ૧૧-૩૦ પછી ડાયટ, ઇડર 
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર  સી. આર. જી. તાલીમ - ૨૦૧૧ તા. ૦૮/૦૪/૧૧, ૦૯/૦૪/૧૧ અને તા. ૧૧/૦૪/૧૧ દિવસ - ૧ તા, ૦૮/૦૪/૧૧ જીલ્લા ના ૯ મથકો પર સી.આર.જી. તાલીમની શરૂઆત કરવામાં આવી. તાલીમ નો સમય ૧૦-૩૦ થી ૧૭-૩૦ વચ્ચે નો રાખવામાં આવ્યો હતો. તાલીમ ની શરૂઆત નિયત સમય અનુસાર થઇ હતી. દરેક ક્લસ્ટરમાંથી ૬ સી.આર.જી. પસંદ કરવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમ્યાન તાલીમમાં નક્કી કરવામાં આવેલ વિષયવસ્તુ ની ચર્ચા કરવામાં આવી. એકંદરે સમગ્ર જીલ્લાની અંદર પ્રથમ દિવસની તાલીમ નું સંચાલન યોગ્ય આયોજન મુજબ નું રહ્યું હતું
બાળમેંલો - ૨૦૧૦  (વીરપુર આદર્શ પ્રાથમિક શાળા, વીરપુર તા. સાબરકાંઠા) સાબરકાંઠા જીલ્લા માં જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર ના સહયોગ થી  બાલમેલા નું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જીલ્લા ની ૨૪૫૭ શાળાઓને શાળા દીઠ ૫૦૦/- ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. બાલમેલાના અસરકારક આયોજન માટે ૩૧/૧૨/૧૦ ના રોજ સી.આર.સી. કો. ઓરડીનેટર માટે નો વર્કશોપ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ તા. ૦૫/૦૧/૧૧ ના રોજ સમગ્ર જીલ્લા ની શાળાઓમાં  બાલમેલા નું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ધ્વારા આ પ્રવૃત્તિઓનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વીરપુર આદર્શ પ્રાથમિક શાળાના સહયોગ થી વીડીઓ ગ્રાફી કરવામાં આવી હતી જે આપ અહી જોઈ શકશો.
આર. પી. તાલીમ ની કેટલીક પ્રવૃત્તિ ઓ દર્શાવતી કલીપ 
સી. આર. જી. તાલીમ બાબત... જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર  તાલીમની તારીખ : ૦૮/૦૪/૧૧, ૦૯/૦૪/૧૧ અને ૧૧/૦૪/૧૧ તાલીમનો સમય   : ૧૦-૩૦ થી ૧૭-૩૦ તાલીમ નું સ્થળ    : આપના તાલુકાના બી. આર. સી. કો-ઓર્ડીનેટર શ્રી નો સંપર્ક કરશો. 
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર  આર. પી. તાલીમ : ૨૦૧૦-૧૧ ૩૧/૦૩/૧૧ આર.પી. તાલીમના તૃતીય દિવસની શરૂઆત ભવનના પ્રાચાર્યશ્રી ની ઉપસ્થીતી થી કરવામાં આવી. સમૂહ માં પ્રાર્થના કાર્ય બાદ ભજન રજુ કરવામાં આવ્યું ત્યારબાદ તાલીમના પ્રથમ બે દિવસ દરમ્યાન થયેલ કાર્ય નો ટૂંક માં અહેવાલ રજુ કરવામાં આવ્યો. પ્રાચાર્યશ્રીના  ઉદબોધન બાદ તાલીમના સેશન ની શરૂઆત કરવામાં આવી. તાલીમ નો તીજો દિવસ ઇનોવેશન ઇન અજ્યુંકેશનનો હતો. જેમાં ચીલ્દ્રન યુની., સ્કોપે, ક્નોવલેજ કમીશન ની ચર્ચા કરવામાં આવી. અંતિમ સેશન માં જૂથ કાર્ય વિષય વસ્તુ ના કઠીન ક્ષમતાઓ પર રાખવામાં આવ્યું હતું. તાલીમ ની પુર્ણાહુતી તાલીમાર્થી ઓ ના પ્રતિભાવો સાથે કરવામાં આવી