Posts

Showing posts from August, 2011
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન - ૨૦૧૧ સી આર સી કક્ષા નો વિજ્ઞાન મેળો : તા. ૨૬/૦૮/૨૦૧૧ વિજ્ઞાન મેળા માટે જરૂરી મૂલ્યાંકન પત્ર મેળવવા માટે અહી ક્લિક કરો  મૂલ્યાંકન પત્રો    યુટીલાઈઝેશન સર્ટિફિકેટ   નાણાં મળ્યા ની પહોંચ વિજ્ઞાન મેલા ની માર્ગદર્શિકા (ગુજરાતી માં)  અન્ય જાણકારી માટે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન  ઇડર નો સંપર્ક કરશો આભાર 
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર   ૧૮/૦૮/૨૦૧૧  SRG ORDERS ભિલોડા                     હિમતનગર                       ઇડર   ખેડબ્રહ્મા                    માલપુર                           મોડાસા   પ્રાંતિજ                     વડાલી   એસ. આર. જી. મિત્રો આપના ઓર્ડર ની કોપી મેળવવા માટે આપના તાલુકા ના નામ પર ક્લિક કરો.  આભાર... 
વિજ્ઞાન - ગણિત પ્રદર્શન ૨૦૧૧ પ્રેઝન્ટેશન અને અન્ય ઉપયોગી ફાઈલ  ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો પ્રેઝન્ટેશન પરિપત્ર  જી. સી. ઈ. આર. ટી. ગુજરાતી પરિપત્ર   આપ આ પરિપત્રો ડાઉન લોડ કરશો પછી જ તેને જોઈ શકશો  પરિપત્રો  ને જોવા માટે lmg  અને ક્રિષ્ના ફોન્ટ જોઇશે click here to download Krishna Font આભાર
PRESENTATION OF SCIENCE AND MATHS EXHIBITION PLEASE CLICK ON LINK AND TAKE DOWNLOAD DIET IDAR
presentation  of WE
સત્યનારાયણ દેવ ની ડાયટમાં કથા રાખવા બાબત તા. ૦૮/૦૮/૧૧ ના રોજ ઇડર ડાયટમાં સત્યનારાયણ દેવ ની કથા રાખવામાં આવી છે. ડાયટના સમગ્ર કર્મચારી ગણ તેમજ તાલીમાર્થી બહેનો ને ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે. કથા પછી પ્રસાદ નું આયોજન કરેલ છે. ડાયટ ઇડર