સત્યનારાયણ દેવ ની ડાયટમાં કથા રાખવા બાબત

તા. ૦૮/૦૮/૧૧ ના રોજ ઇડર ડાયટમાં સત્યનારાયણ દેવ ની કથા રાખવામાં આવી છે. ડાયટના સમગ્ર કર્મચારી ગણ તેમજ તાલીમાર્થી બહેનો ને ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે.

કથા પછી પ્રસાદ નું આયોજન કરેલ છે.

ડાયટ ઇડર

Comments

Popular posts from this blog

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020.