ધોરણ 1 થી પની વિદ્યાર્થી આવૃત્તિ અને ધોરણ 6 થી 8ની વર્કબુક તૈયાર કરવાની કાર્યશાળામાં એસ.આર.જી. તરીકે ઉપસ્‍થિત રહેવા બાબત
ક્રમ
નામ
શાળાનું નામ
તાલુકા
વિષય

1
મનસુરી રફીક એમ.
હરીપુરા પ્રાથમિક શાળા
ઈડર
ગુજરાતી
2
નાયક હિતેશકુમાર વી.
સીઆરસી, મલાસા
ભિલોડા
હિન્‍દી
3
દેસાઈ અંકુરભાઈ કે.
મોટા ફલો પ્રા. શાળા
ખેડબ્રહમા
સા. વિ
4
પ્રજાપતિ પ્રકાશ એમ.
હેલોદર પ્રા. શાળા
માલપુર
ગણિત
5
પરમાર રાજેન્‍દ્રસિંહ
સીઆરસી 
પ્રાંતિજ
ગણિત
6
દેસાઈ કરસનભાઈ જે.
કરસરપુરા પ્રા. શાળા
હિંમતનગર
અંગ્રેજી
7
પટેલ જસુભાઈ એસ.
સીઆરસી - વસાઈ
ઈડર
ઈવીએસ
8
મોદી ભાવનાબેન આર
બીઆરસી
પ્રાંતિજ
ઈવીએસ
9
પટેલ કમલેશ ડી.
જામરેલા પ્રા. શાળા
વડાલી
ઈવીએસ
10
કલ્‍પેશ પટેલ
કાંકરોલ કંપા પ્રા. શાળા
હિંમતનગર
સંસ્‍કૃત

સ્‍થળ   : પ્રજાપતિ ધર્મશાળા, કુંભારિયા રોડ, રબારી ધર્મશાળા પાસે, અંબાજી
તારીખ : તા. 14/03/1ર થી 17/03/1
        (તા. 14/03/1રના રોજ સવારે 9.00 થી 10.00 કલાકે રજીસ્‍ટ્રેશન કરવામાં આવશે.)

Comments

Rakesh Nvndsr said…
કાશ બધા ડાયટ આટલા આધુનિક બની શકે !
pm said…
ha rakeshbhai amare communication system best 6e..mtra blog j nae parntu sms,email and call thi pan commu.thay 6e...

Popular posts from this blog