ONE DAY ORIENTATIOIN PROGRAM FOR PTC COLLEGE TEACHERS SUBJECT : NEW SYLLABUS IN TRYOUT BLOCK PRANTIJ DATE : 26/07/11 TIME : 10:30 TO 17:00 PLACE : CAK PATEL COLLEGE OF EDUCATION, BAKARPUR, PRANTIJ
Posts
Showing posts from July, 2011
- Get link
- X
- Other Apps
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર નવીન અભ્યાસક્રમ પાઠ્ય પુસ્તક તાલીમ (બીજો તબક્કો) તા. ૧૯/0૬/૧૧ થી ૨૮/૦૬/૧૧ (બે તબક્કામાં) સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ તાલુકા ને નવીન પાઠ્ય પુસ્તક સંદર્ભે અજમાયશ તાલુકા તરીકે પસંદ કરવામાં આવેલ છે. તા. ૧૯/0૬/૧૧ થી ૨૮/૦૬/૧૧ (બે તબક્કામાં) પ્રાથમિક શાળા ઓ ના શિક્ષકો માટે ના તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકા ના ચાર સેન્ટર સોનાસણ, પ્રાંતિજ-૧, બાલીસણા અને મજરા પર આ કાર્યક્રમ નું આયોજન થયેલ જેમાં ધોરણ ૧ થી ૮ ના પાઠ્ય પુસ્તક અને શિક્ષક આવૃત્તિ સાથે રિસોર્સ પેર્સોન મિત્રો એ તાલીમ આપી હતી. તા. ૧૯/૦૬/૧૧ ના રોજ રિસોર્સ પેર્સોન મિત્રો માટે wokshop નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર દિવસ ની સત્ર યોજના તૈયાર કરવામાં આવી હતી. આ ચાર દિવસ ની સત્ર યોજના ની મદદ થી તા. ૨૦/૦૬/૧૧ થી ૨૩/૦૬/૧૧ અને ૨૪/૦૬/૧૧ થી ૨૮/૦૬/૧૧ દરમ્યાન તાલીમ આપવામાં આવી હતી. બંને તબક્કા માં કુલ ૬૭૮ શિક્ષકો ને તાલીમ અપાઈ હતી. તાલીમ માં કુલ ૩૦ રિસોર્સ પેર્સોન મિત્રો એ જવાબદારી નિભાવી હતી. જી.સી.ઈ.આર.તી, ગાંધીનગર ...
- Get link
- X
- Other Apps
તા. ૦૩/૦૭/૧૧ પ્રતિ, આચાર્યશ્રી પીટીસી કોલેજ તમામ સાબરકાંઠા જીલ્લો વિષય : પીટીસી પ્રથમ વર્ષ ના પરિણામ મેળવવા બાબત... જયભારત સહ ઉપરોક્ત વિષય ના અનુસંધાને જણાવવાનું કે તા. ૦૪/૦૭/૧૧ ના રોજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે સવારે ૮.૦૦ કલાક બાદ પીટીસી પ્રથમ વર્ષ ના પરિણામો મેળવવા માટે અપની સંસ્થા ના પ્રતિનિધિ ને ઓથોરીતી પત્ર સાથે મોકલી આપશો. આ સંદર્ભે વધુ માહિતી મેળવવા માટે પી એસ ટી ઈ વિભાગ ના સીનીયર લેકચરર શ્રી મહેન્દ્રભાઈ નો સંપર્ક કરશો. ડાયટ, ઇડર