તા. ૦૩/૦૭/૧૧
પ્રતિ, આચાર્યશ્રી
પીટીસી કોલેજ તમામ
સાબરકાંઠા જીલ્લો
વિષય : પીટીસી પ્રથમ વર્ષ ના પરિણામ મેળવવા બાબત...
જયભારત સહ ઉપરોક્ત વિષય ના અનુસંધાને જણાવવાનું કે તા. ૦૪/૦૭/૧૧ ના રોજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે સવારે ૮.૦૦ કલાક બાદ પીટીસી પ્રથમ વર્ષ ના પરિણામો મેળવવા માટે અપની સંસ્થા ના પ્રતિનિધિ ને ઓથોરીતી પત્ર સાથે મોકલી આપશો. આ સંદર્ભે વધુ માહિતી મેળવવા માટે પી એસ ટી ઈ વિભાગ ના સીનીયર લેકચરર શ્રી મહેન્દ્રભાઈ નો સંપર્ક કરશો.
ડાયટ, ઇડર
Comments