જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર 
નવીન અભ્યાસક્રમ પાઠ્ય  પુસ્તક તાલીમ (બીજો તબક્કો) 
તા. ૧૯/0૬/૧૧  થી ૨૮/૦૬/૧૧ (બે તબક્કામાં)

સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ તાલુકા ને નવીન પાઠ્ય  પુસ્તક સંદર્ભે અજમાયશ તાલુકા તરીકે પસંદ કરવામાં આવેલ છે. તા. ૧૯/0૬/૧૧  થી ૨૮/૦૬/૧૧ (બે તબક્કામાં) પ્રાથમિક શાળા ઓ ના શિક્ષકો માટે ના તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકા ના ચાર સેન્ટર સોનાસણ, પ્રાંતિજ-૧, બાલીસણા અને મજરા પર આ કાર્યક્રમ નું આયોજન થયેલ જેમાં ધોરણ ૧ થી ૮ ના પાઠ્ય પુસ્તક અને શિક્ષક આવૃત્તિ સાથે રિસોર્સ પેર્સોન મિત્રો એ તાલીમ આપી હતી. તા. ૧૯/૦૬/૧૧ ના રોજ રિસોર્સ પેર્સોન મિત્રો માટે wokshop નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર દિવસ ની સત્ર યોજના તૈયાર કરવામાં આવી હતી. આ ચાર દિવસ ની સત્ર યોજના ની મદદ થી તા. ૨૦/૦૬/૧૧ થી ૨૩/૦૬/૧૧ અને ૨૪/૦૬/૧૧ થી ૨૮/૦૬/૧૧ દરમ્યાન તાલીમ આપવામાં આવી હતી. બંને તબક્કા માં કુલ ૬૭૮ શિક્ષકો ને તાલીમ અપાઈ હતી. તાલીમ માં કુલ ૩૦ રિસોર્સ પેર્સોન મિત્રો એ જવાબદારી નિભાવી હતી. જી.સી.ઈ.આર.તી, ગાંધીનગર તરફ થી ડો. વિજયભાઈ પટેલ એ ચારે કેન્દ્રો ની મુલાકાત લઇ માર્ગદર્શન આપ્યું હતું.

DIET IDAR

Comments

Popular posts from this blog

દ્વિતીય સત્રની તાલીમ માટેનું પૂૂરક સાહિત્ય