Posts

Showing posts from November, 2011
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર રમતોત્સવ - ૨૦૧૧ સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ તા. ૦૭/૧૨/૨૦૧૧ બી.આર.સી. કક્ષાનો રમતોત્સવ તા. ૧૩/૧૨/૨૦૧૧ જીલ્લા કક્ષાનો રમતોત્સવ તા. ૨૦/૧૨/૨૦૧૧ સ્થળ : સેન્ટ ઝેવિયર્સ પી.તી.સી. કોલેજ, મહેતાપુરા, હિમતનગર જીલ્લા કક્ષાના રમતોત્સવ માટેની એન્ટરી તા. ૧૬/૧૨/૧૧ સુધી માં અચૂક મોકલી આપવી.  પરિપત્ર મેળવવા માટે અહી ક્લિક કરો  diet , ઇડર
મોડાસા શહેર ની લઘુમતી સંસ્થાઓ માટે નો તાલીમ કાર્યક્રમ તારીખ : ૧૦/૧૧/૧૧ થી ૧૧/૧૧/૧૧ સમય : ૧૦.૦૦ થી ૦૫.૦૦ સ્થળ : મખદુમ પ્રાઈમરી સ્કૂલ, મોડાસા તાલીમ મોડ્યુલ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો diet ઇડર 
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર વિદ્યાસહાયક ટ્રેનીંગ માટે જરૂરી પ્રેઝન્ટેશન અને અન્ય ડોક્યુમેન્ટ્સ  ૧.  જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પ્રેઝન્ટેશન   ૨. ગુજરાત એજ્યુંકેશન ઈનોવેશન કાઉન્સિલ, ગાઈડલાઈન  3. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પ્રેઝન્ટેશન  - l mg arun 4, how to use internet and e-mail 5. how to write cd 6. Presentation on NCF-2005   (Acknowledge - GCERT) point no 4 & 5 was given by Teacher Hetalbhai Shethiya Talod diet  ઇડર