Posts

ઇનોવેશન સેલ

મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના નવતર પ્રયોગોના સાંસ્કૃતિક વારસામાં સહભાગી થવા શિક્ષકોને નિમંત્રણ સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત શિક્ષકો-સીઆરસી કો.ઓ.-બી.આર.સી.કો.ઓ.-બી.આર.પી-પ્રાથમિક શાળાઓ પોતાના નવતર પ્રયોગોનું રજીસ્ટ્રેશન સીધું જ ડાયટ ઇડરના ઇનોવેશન સેલની સાઇટ પર કરાવી શકશે. અગાઉ ટ્રાયલ માટે મૂકેલ ફોર્મમાં નોંધણી કરાવનાર શાળાએ ફરીથી અહીં દર્શાવેલ લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. લીંક : http://www.teachersastransformers.org/innovationcell/skantha  

શિક્ષક આવૃત્તિ (ધોરણ ૬ થી ૮) અંગ્રેજી વિષય

ધોરણ ૬ થી ૮ના અંગ્રેજી વિષયની શિક્ષક આવૃત્તિ (બીજું સેમિસ્ટર) ધોરણ - ૬ ધોરણ - ૭ ધોરણ -૮ 
હેડ ટીચર તાલીમના બીજા તબક્કામાં ઉપસ્થિત તાલીમાર્થીઓના પ્રિ-ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ સ્કોર ક્રમ ઉમેદવારનું નામ શાળા તાલુકો પ્રિ-ટેસ્ટ પોસ્ટ - ટેસ્ટ 1 જિજ્ઞાશા કિર્તિકુમાર જાની મહેતાપૂરા હિંમતનગર 52 66 2 વૈશાલી ગોરધનદાસ ૫ટેલ નિકોડા હિંમતનગર 53 64 3 ઈમરાનભાઈ મુસ્‍તુફાભાઈ સિપાઈ નવલપૂર(તાજપુરી) હિંમતનગર 59 68 4 ચેતનકુમાર કાન્‍તિભાઈ પ્રજા૫તિ ઈલોલ-૩ હિંમતનગર 44 67 5 હરેશકુમાર ગેમરભાઈ ચૌધરી મુનાઈ ભિલોડા 46 70 6 ચિરાગકુમાર જયંતિલાલ મોદી દેધરોટા હિંમતનગર 53 77 7 નરસિંહભાઈ છગનભાઈ ૫ગી ધામણીયા ધનસુરા 46 64 8 મુકેશકુમાર કચરાભાઈ ભાંભી ગઢા હિંમતન...