Posts

'DIKSHA' પોર્ટલ થકી શિક્ષણ (શિક્ષણમાં નવા આયામ તરીકે “DIKSHA”)

શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ટેક્નોલોજીના ઉપયોગ થકી શિક્ષણ પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવીએ.   નવું શીખે તે શીખવે.        અંતર્ગત નીચે આપેલ ગુગલ લિંક દ્વારા આપ દિક્ષા પોર્ટલની માહીતી તથા શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી એવી અન્ય વેબસાઈટ્સની માહીતી આપ મેળવી શકશો.    https://drive.google.com/file/d/17nqVC3fq5L76Cu3UgFbSGtUp0vbSfjRu/view?usp=sharing

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020.

 માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર National Education Policy 2020નું આઈ.આઈ.ટી. ગાંધીનગર ના પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા કરેલ ગુજરાતી સંસકરણ.    https://drive.google.com/file/d/1PsEsHC_9SL_msHcTD8dJYz9ZmoysToST/view?usp=sharing

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦

 તા-૨૭/૦૮/૨૦૨૦ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ અંતર્ગત "ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન" વિષય પર આપેલ પાવર પોઈન્ટ પ્રેઝેંટેશન.    https://drive.google.com/file/d/1uirFRRUcw7cBkTj9VRcPeW1a2nv2sqkG/view?usp=sharing

પ્રજ્ઞા વિશેષ માર્ગદર્શન કાર્યશાળા

 આપ પ્રજ્ઞા અભિગમ સંદર્ભે અધ્યાપનમાં કોઈ પણ મુશ્કેલી મુશ્કેલી અનુભવતા હોવ તો આપેલ લિંક પર ફોર્મ ભરશો. આપની અનુકૂળતા મુજબ ડાયટ, ઇડર પર આવી મુશ્કેલી હલ કરી શકશો https://docs.google.com/forms/d/1WPcA-RuQPBoXweP8TqFGGfG_gbrJ38s4S5UmRxN6MuQ/edit?usp=sharing

ધોરણ 3,4 અને 5 દ્વિ દિવસીય ગણિત શિક્ષક તાલીમ તાલુકા મથકે યોજેલ તેની ઝાંખી

Image

આપને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તે પોસ્ટ કરો અમો આપને તે સંદર્ભે ONLINE માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું આપનો મોબાઈલ નંબર અને શાળાની નામ અવશ્ય જણાવશો

શાળાનું નામ : મોબાઈલ નંબર : શાળાકીય સર્વગાહી મૂલ્યાંકન સંદર્ભેનો પ્રશ્ન :

દ્વિતીય સત્રની તાલીમ માટેનું પૂૂરક સાહિત્ય

દ્વિતીય સત્રની તાલીમ માટેનું પૂૂરક સાહિત્ય વિડિયો-૧ વિડિયો - ર વિડિયો - ૩ વિડિયો - ૪ પ્રેઝન્ટેશન - ૧  પ્રેેઝન્ટેશન- ર પ્રેઝન્ટેશન - ૩ ફાઇલ-૧ ફાઇલ-ર     

કલા ઉત્સવ ૨૦૧૬ વધુ વિગત માટે ડૉ મદનસિંહ જી. ચૌહાણ અને શ્રીમતી તરુણાબેન દેસાઇનો સંપર્ક કરવો સંપર્ક 9426379801(MGC) , 9428966654(TLD)

Image
કલા ઉત્સવ પ્રમાણપત્ર   (ડાઉનલોડ કરવા અહી ક્લિક કરવું)

કલા ઉત્સવ ૨૦૧૬

Image

ડાયટ દ્વારા આયોજિત કાર્યક્રમો રોલ પ્લે અને લોક નુત્ય ૨૦૧૬

Image