ઇનોવેશન સેલ

મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે
ગુજરાતના નવતર પ્રયોગોના સાંસ્કૃતિક વારસામાં સહભાગી થવા શિક્ષકોને નિમંત્રણ

સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત શિક્ષકો-સીઆરસી કો.ઓ.-બી.આર.સી.કો.ઓ.-બી.આર.પી-પ્રાથમિક શાળાઓ પોતાના નવતર પ્રયોગોનું રજીસ્ટ્રેશન સીધું જ ડાયટ ઇડરના ઇનોવેશન સેલની સાઇટ પર કરાવી શકશે.

અગાઉ ટ્રાયલ માટે મૂકેલ ફોર્મમાં નોંધણી કરાવનાર શાળાએ ફરીથી અહીં દર્શાવેલ લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

લીંક : http://www.teachersastransformers.org/innovationcell/skantha  

Comments

Popular posts from this blog

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020.