જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર
સી. આર. જી. તાલીમ - ૨૦૧૧
તા. ૦૮/૦૪/૧૧, ૦૯/૦૪/૧૧ અને તા. ૧૧/૦૪/૧૧
દિવસ - ૧ તા, ૦૮/૦૪/૧૧
જીલ્લા ના ૯ મથકો પર સી.આર.જી. તાલીમની શરૂઆત કરવામાં આવી. તાલીમ નો સમય ૧૦-૩૦ થી ૧૭-૩૦ વચ્ચે નો રાખવામાં આવ્યો હતો. તાલીમ ની શરૂઆત નિયત સમય અનુસાર થઇ હતી. દરેક ક્લસ્ટરમાંથી ૬ સી.આર.જી. પસંદ કરવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમ્યાન તાલીમમાં નક્કી કરવામાં આવેલ વિષયવસ્તુ ની ચર્ચા કરવામાં આવી. એકંદરે સમગ્ર જીલ્લાની અંદર પ્રથમ દિવસની તાલીમ નું સંચાલન યોગ્ય આયોજન મુજબ નું રહ્યું હતું
Comments