જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
આર. પી. તાલીમ
દિવસ - ૨ : ૩૦/૦૩/૧૧

આર. પી. તાલીમ ના બીજા દિવસે પ્રથમ દિવસ ની માફક પ્રાર્થના થી દિવસ ઈ શરૂઆત કરવામાં આવી. દિવસ દરમ્યાન ચાર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમની શરૂઆત વ્યવસ્થાપનના મુદ્દા થી કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા સેશનમાં ફરજીયાત શિક્ષણ નો કાયદો તેમજ સી. સી. ઈ. અને સી. સી. એ. જીવ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ચોથા અને છેલ્લા સેશન માં જૂથ કાર્ય કરાવવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૪ અંતર્ગત ગણિત અને ધોરણ ૫ થી ૮ ના અંગ્રજી વિષય ના કઠીન મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી


Comments

Popular posts from this blog

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020.