પ્રજ્ઞા વિશેષ માર્ગદર્શન કાર્યશાળા
આપ પ્રજ્ઞા અભિગમ સંદર્ભે અધ્યાપનમાં કોઈ પણ મુશ્કેલી મુશ્કેલી અનુભવતા હોવ તો આપેલ લિંક પર ફોર્મ ભરશો. આપની અનુકૂળતા મુજબ ડાયટ, ઇડર પર આવી મુશ્કેલી હલ કરી શકશો https://docs.google.com/forms/d/1WPcA-RuQPBoXweP8TqFGGfG_gbrJ38s4S5UmRxN6MuQ/edit?usp=sharing