બાળમેંલો - ૨૦૧૦ 
(વીરપુર આદર્શ પ્રાથમિક શાળા, વીરપુર તા. સાબરકાંઠા)
સાબરકાંઠા જીલ્લા માં જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર ના સહયોગ થી  બાલમેલા નું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જીલ્લા ની ૨૪૫૭ શાળાઓને શાળા દીઠ ૫૦૦/- ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. બાલમેલાના અસરકારક આયોજન માટે ૩૧/૧૨/૧૦ ના રોજ સી.આર.સી. કો. ઓરડીનેટર માટે નો વર્કશોપ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ તા. ૦૫/૦૧/૧૧ ના રોજ સમગ્ર જીલ્લા ની શાળાઓમાં  બાલમેલા નું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ધ્વારા આ પ્રવૃત્તિઓનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વીરપુર આદર્શ પ્રાથમિક શાળાના સહયોગ થી વીડીઓ ગ્રાફી કરવામાં આવી હતી જે આપ અહી જોઈ શકશો.

Comments

Popular posts from this blog

દ્વિતીય સત્રની તાલીમ માટેનું પૂૂરક સાહિત્ય