આચાર્યશ્રી પી.ટી.સી. કોલેજ તમામ

આપની સંસ્થા ના તાલીમાર્થી ઓ ની રીસીપ્ટ ડાયટમાંથી ૧૮/૦૪/૧૧ સોમવાર ના રોજ ૧૧-૩૦ કલાક પછી મેળવી લેશો. આ માટે આપની સંસ્થાના  પ્રતિનિધિ ને ઓથોરીતી લેટર સાથે મોકલશો.

તારીખ - ૧૮/૦૪/૧૧
સમય   -  ૧૧-૩૦ પછી


ડાયટ, ઇડર 


Comments

Popular posts from this blog

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020.