જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર
આર. પી. તાલીમ : ૨૦૧૦-૧૧
૩૧/૦૩/૧૧
આર.પી. તાલીમના તૃતીય દિવસની શરૂઆત ભવનના પ્રાચાર્યશ્રી ની ઉપસ્થીતી થી કરવામાં આવી. સમૂહ માં પ્રાર્થના કાર્ય બાદ ભજન રજુ કરવામાં આવ્યું ત્યારબાદ તાલીમના પ્રથમ બે દિવસ દરમ્યાન થયેલ કાર્ય નો ટૂંક માં અહેવાલ રજુ કરવામાં આવ્યો. પ્રાચાર્યશ્રીના ઉદબોધન બાદ તાલીમના સેશન ની શરૂઆત કરવામાં આવી.
તાલીમ નો તીજો દિવસ ઇનોવેશન ઇન અજ્યુંકેશનનો હતો. જેમાં ચીલ્દ્રન યુની., સ્કોપે, ક્નોવલેજ કમીશન ની ચર્ચા કરવામાં આવી. અંતિમ સેશન માં જૂથ કાર્ય વિષય વસ્તુ ના કઠીન ક્ષમતાઓ પર રાખવામાં આવ્યું હતું. તાલીમ ની પુર્ણાહુતી તાલીમાર્થી ઓ ના પ્રતિભાવો સાથે કરવામાં આવી
Comments